માઉન્ટ બેટન યોજનાને આધારે બ્રિટિશ પાર્લમિન્ટે હિંદ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ – ૧૯૪૭માં પસાર કર્યો,

ભારતીય બંધારણ અને બંધારણ સભા વિશે અગત્યના મુદ્દા

જે મુજબ ૧૪મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ પાકિસ્તાન અને ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારત એમ બે દેશોનું નિર્માણ થયું. સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટનને નીમવામાં આવ્યા હતા.

મહાત્મા ગાંધીએ બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા થડાયેલ હિંદ સ્વતંત્રતા ધારી – ૧૯૪૭ને સૌથી શ્રેષ્ઠ ધારો કહ્યો હતો.

ભારતીય બંધારણ માટે સૌપ્રથમ ગોળમેજી પરિષદ બોલાવવાની માંગણી જવાહરલાલ નહેરુએ કરી હતી. બંધારણ સભામાં એંગ્લો ઇન્ડિયનોનું પ્રતિનિધિત્વ ફેંક એન્થનીએ કર્યું હતું.

બંધારણસભામાં અનુસૂચિત જનજાતિના સભ્યોની સંખ્યા ૩૩ રખાઈ હતી. ૐ બંધારણસભમાં ચૂંટાયેલા તમામ મહિલા સભ્યો કોંગ્રેસ પક્ષ સાથે જોડાયલી હતી.

બંધારણસભાની રચના સમયે તેમાં ૮ પરિશિષ્ટ અને ૩૯૫ અનુચ્છેદ હતા. હાલમાં ૪૪૪ અનુચ્છેદ અને ૧૨ પરિશિષ્ટ છે.

બંધારણના નિર્માણમાં ૨ વર્ષ, ૧૧ માસ, ૧૮ દિવસ લાગ્યા હતા. ૭ ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ બંધારણ પર ૨૮૪ સભ્યોએ હસ્તાક્ષર કર્યા હતા તેમાં ૮ મહિલાનો સમાવેશ થાય છે.

ભારતીય બંધારણનું પ્રથમ વાંચન ૪ નવેમ્બર ૧૯૪૮ના રોજ થયું હતું. જયારે અંતિમ વાંચન ૧૫ નવેમ્બર ૧૯૪૯ના રોજ કરવામાં આવ્યું હતું.

બંધારણનો સ્વીકાર ૨૬ નવેમ્બર ૧૯૪૯ના રોજ કરાયો હતો. બંધારણનો અમલ ૨૬ જાન્યુઆરી ૧૯૫૦થી થયો હતો.

ભારતીય બંધારણ અને બંધારણ સભા વિશે અગત્યના મુદ્દા

બંધારણ ઘડવા માટે કુલ ૬૪ લાખનો ખર્ચ થયો હતો.

બંધારણ ઘડવા માટે કુલ કેટલો ખર્ચ થયો હતો

ભારતીય બંધારણ અને બંધારણ સભા વિશે અગત્યના મુદ્દા

બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર એમ.એન.રોયને આવ્યો હતો. બંધારણ ઘડનારી ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન ડૉ.બી.આર.આંબેડકર હતા અને બંધારણ સભાના પ્રમુખ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ હતા.

જય પ્રકાશ નારાયણ અને તેજબહાદુર સ્મુએ ખરાબ સ્વાસ્થ્યના લીધે બંધારણસભાની ઉમેદવારી ન સ્વીકારી.

ભારતીય બંધારણ અને બંધારણ સભા વિશે અગત્યના મુદ્દા

કોંગ્રેસના ફૈઝપુર અધિવેશન – ૧૯૩૬માં બંધારણ સભા રચવાની સૌપ્રથમ માંગણી થઇ હતી.

ભારતીય બંધારણ અને બંધારણ સભા વિશે અગત્યના મુદ્દા

“ભારતીય બંધારણ ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ’ આવું ગાંધીજીએ કહ્યું હતું.

ભારતીય બંધારણ અને બંધારણ સભા વિશે અગત્યના મુદ્દા