ગુજરાતના લોક્સંગીતકારો, ગુજરાતની સ્થાપત્ય કલા જાણવા જેવું

ગુજરાતના લોક્સંગીતકારો, ગુજરાતની સ્થાપત્ય કલા જાણવા જેવું

ગુજરાતની સ્થાપત્ય કલા:- સ્થાપત્ય કલા એટલે ભવનો અને ઈમારતો બાંધવાની કલા. ભારતના મંદિરોને શિલ્પશાસ્ત્રીઓ મુખ્યત્વે ત્રણ ભાગો કે શૈલીઓમાં વિભાજિત કરે છે –